ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી યથાવત્
સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું
અમદાવાદ,ગાંધીનગર,રાજકોટમાં 42 ડિગ્રીને પાર
ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છમાં હિટવેવની આગાહી
મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર
ગુજરાતમાં ગરમીનો પારો 43 ડીગ્રીને પાર કરી ગયો છે. આણંદ અને ભરૂચ જેવા શહેરોમાં 44 ડીગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે હજુ બે દિવસ હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.