Surprise Me!

શિક્ષણ નીતિ પર ફરી AAP અને BJP આમને સામને

2022-04-07 3 Dailymotion

શિક્ષણ નીતિ પર ફરી એકવાર વાર જીતુ વાઘાણીએ AAP પર પ્રહાર કર્યા છે. ‘ગુજરાતમાં રહી બહારનાં ગુણગાન ગાવાના?’ ‘ભારતમાં રહીને કેટલાકને પાકિસ્તાન સારું લાગે છે. દેશમાં રહો છો તો કદર કરો નહીં તો જતા રહો. છોકરાનાં LC લઇ જ્યાં ગમે ત્યાં જતા રહેવું જોઇએ.’

Buy Now on CodeCanyon