Surprise Me!

ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો હાલ પુરતો સ્થગિત કરાયો

2022-04-07 2 Dailymotion

માલધારી સમાજના આગેવાનોની તમામ રજૂઆતોનો યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદાનો અમલ સ્થગિત કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.

Buy Now on CodeCanyon