Surprise Me!

અકસ્માત નહીં હત્યા.! વીમાની રકમ માટે પરિણીતાને ટ્રક નીચે કચડી મારી

2022-04-09 0 Dailymotion

સુરતમાં મોર્નિંગ વૉક પર નીકળેલી મહિલાને એક વાહન ચાલક અડફેટમાં લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના બનાવમાં મહિલાનું મોત નીપજ્યું હતું આ મામલે મૃતકના પરિવારના સભ્યો દ્વારા સંદેશ ન્યૂઝ પાસે મદદ માંગવામાં આવી હતી. જેની તપાસના અંતે અકસ્માતની ઘટના હત્યાની હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરીને હત્યાના માસ્ટર માઈન્ડ મહિલાના સસરા અને નણંદ ઉત્તર પ્રદેશની પકડી પાડ્યા છે.

Buy Now on CodeCanyon