Surprise Me!

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ‘એક સાંધે, ત્યાં તેર તૂટે’ની સ્થિતિ

2022-04-13 2 Dailymotion

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસમાં ફરીથી એક વખત નારાજગીનો દૌર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પાર્ટીમાં ચૂંટણી પૂર્વે આંતરિક અસંતોષ ચરમ પર પહોંચી ગયો છે. એક પછી એક નારાજ ધારાસભ્યો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપના કેસરિયા કરી રહ્યાં છે, તો કેટલાક નેતાઓ હજુ લાઈનમાં છે.

Buy Now on CodeCanyon