સોખડા સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ યથાવત

ત્રણ સેવકો 15 કિલો ડ્રાયફ્રૂટ ચોરતા પકડાયા

કાપડના તાકા પણ મળી આવ્યા હોવાનો દાવો

ત્રણે સેવકોને ચુપચાપ છુટા કરી દેવાયા

હરિ ઉત્સવના પ્રસંગે બની હતી ઘટના