PM મોદી બનાસકાંઠાના દિયોદર પહોંચ્યા

બનાસ ડેરીના નવા પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

ડેરીમાં 600 કરોડનાં ખર્ચે તૈયાર થયા છે વિવિધ પ્લાન્ટ

પ્લાન્ટ દિયોદરના સણાદર ખાતે કરાયો છે તૈયાર

પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટનું PM કર્યું લોકાર્પણ