પાટણ: લગ્ન પ્રસંગે રાસ-ગરબાના કાર્યક્રમમાં હવામાં ફાયરિંગ
2022-04-26 8 Dailymotion
પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં શંખેશ્વરના મેમણા ગામમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં ખાનગી ફાયરિંગની ઘટના બની હતી.