આજે મળશે કેબિનેટની બેઠક

બેઠકમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી બાબતે ચર્ચા

પીવાના પાણી અને જળાશયમાં પાણી સ્ટોક બાબતે ચર્ચા

મહેસુલ વિભાગના કાયદામાં સુધારા બાબતે બેઠકમાં ચર્ચા

વિવિધ વિભાગના બજેટની નાણાકીય મંજૂરી બાબતે ચર્ચા

ચણાની ખરીદી બાબતે બેઠકમાં ચર્ચા થશે