Surprise Me!

સુરતમાં સીટી બસના ચાલકે કાબૂ ગુમાવ્યોને બસ હોટલમાં ઘુસી

2022-05-03 400 Dailymotion

સુરતમાં સીટી બસે અકસ્માત સર્જયો છે. જેમાં અકસ્માતમાં બસ હોટલમાં ઘુસી ગઇ હતી. તથા બસમાં સવાર પેસેન્જરો ઘાયલ થયા છે. તેમજ 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ <br />ખસેડાયા છે. તથા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે.

Buy Now on CodeCanyon