વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મામલે આજે તેની ધરપકડ કરી છે. અગાઉ થયેલી મારામારીની અદાવત <br /> <br />રાખી એક યુવતીને ધમકી આપી બિભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.