Surprise Me!

સિંહની પાછળ ટ્રેકટર દોડાવી પજવણી કરાતા Video Viral

2022-05-04 837 Dailymotion

અમરેલીમાં દેશની શાન સમા સિંહની પજવણી ફરી સામે આવી છે. જેમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં સિંહની પાછળ ટ્રેકટર દોડાવી સિંહની કરવામાં પજવણી કરવામાં આવી છે. <br /> <br />રાજુલાના બર્બટાણા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણી થઈ હોવાનું અનુમાન છે. સિંહ પજવણી વખતે વીડિયોમાં બર્બટાણા લાઈવ શબ્દોનો અવાજ છે. આગળ સિંહ પાછળ ટ્રેકટર દોડાવી સિંહની પજવણી કરાઇ છે. તેથી છાશવારે થતી સિંહોની પજવણી સામે કડક કાર્યવાહીની સિંહપ્રેમીઓની માંગ છે. તેમજ વન વિભાગ દ્વારા સિંહ પાછળ ટ્રેકટર દોડાવનાર સામે તપાસ હાથ ધરી છે.

Buy Now on CodeCanyon