Surprise Me!

ભાજપ ભલે કોંગ્રેસનો કચરો લઈ જાય: સુખરામ રાઠવા

2022-05-04 102 Dailymotion

સુખરામ રાઠવાએ જણાવ્યું કે, અશ્વિન કોટવાલ ભાજપમાં ગયા છે, પરંતુ અમે તેમના કરતાં દોઢ ગણા મતથી વિજેતા થઈશું. અન્ય કેટલાક ધારાસભ્યો તેમજ માજી ધારાસભ્યો ભાજપમાં જવાની વેતરણ કરી રહ્યાં છે.

Buy Now on CodeCanyon