Surprise Me!

ટ્રેનોમાં ટિકિટ માટે હાલ વેટઇંગ લિસ્ટ લાંબું

2022-05-06 189 Dailymotion

ટ્રેનમાં મુસાફરી માટે જોવી પડશે રાહ... સ્કૂલોમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં શહેરીજનો ફરવા તેમજ સામાજિક પ્રસંગોમાં જઈ રહ્યા છે ત્યારે તમામ ટ્રેનોમાં ટિકિટ માટે હાલમાં વેઈટિંગ ચાલે છે...ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ 432ને પાર પહોંચ્યું છે.. તો લખનઉનું વેઇટિંગ 458, મુંબઈમાં AC 3 ટીયર કોચમાં 130 પાર વેઇટિંગ જોવાં મળી રહ્યું છે... ત્યારે હાલમાં ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે...

Buy Now on CodeCanyon