Surprise Me!

જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો આકરા પાણીએ

2022-05-06 110 Dailymotion

જૂની પેન્શન યોજના ચાલુ કરવા રાષ્ટ્રીય શૈક્ષિકસંઘે માંગ કરી છે. જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકો ધરણાં કરશે. <br />ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો ધરણાં કરી રહ્યા છે. બેન્ક, રેલવે, પંચાયત, સચિવાલય સહિત 48 યુનિયનો ધરણાં કરશે.

Buy Now on CodeCanyon