Surprise Me!

વિજય સુવાળાએ ‘એ..પાપી તને’ ગાતા જ સ્ટેજ તૂટ્યું

2022-05-07 134 Dailymotion

ગુજરાતી લોકગાયક વિજય સુવાળાના દાહોદ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે મોટી હોનારત ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Buy Now on CodeCanyon