Surprise Me!

ગંગા સપ્તમી પર મા ભાગીરથીની કરીએ આરતી વંદના

2022-05-08 1 Dailymotion

આજે છે વૈશાખ સુદ સાતમ અને રવિવાર.. આજના દિવસે જ ધરતી પર થયુ હતુ પાપમુક્તિ કરાવતી અને મોક્ષ આપતી ગંગાનું અવતરણ, જેથી આજના દિવસને ગંગા સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે...ત્યારે આજની આ સફરમાં સૌ પ્રથમ ગંગા મૈયાની આરતીમાં ભાગ લઈને જીવનને ધન્ય બનાવીશુ ત્યારબાદ ગંગા દેવીની ઉત્પતિ કેવી રીતે પૃથ્વી પર થઈ હતી તે અંગેની જાણીશુ શાસ્ત્રોકત ગાથા <br />આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક વેદકાળથી ગંગા જેવી પવિત્ર નદીઓને માતા-દેવી માનીને તેમની સ્તુતિ-ઉપાસના-પૂજા કરાય છે..ત્યારે આજે છે ગંગા ઉત્પતિનો પર્વ ત્યારે આવો ગંગા નદીને પવિત્ર આરતીમાં ભાગ લઈને જીવનમાં અનેક ગણા પુણ્યની કરીએ પ્રાપ્તિ...

Buy Now on CodeCanyon