ગાંધીનગરમાં આશાવર્કર બહેનોનો વિરોધ <br />પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ <br />આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ <br />સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા પોલીસે કરી અટકાયત