Surprise Me!

સુરતમાં અદ્યતન સુવિધાથી સજ્જ રોબોટની એન્ટ્રી, કિંમત ચોંકાવાનારી

2022-05-11 1 Dailymotion

રાજ્યમાં વધતી આગની ઘટનાઓ તેમજ બિલ્ડીંગ પડવાની સમસ્યાઓ થતી રહે છે. ત્યારે આ વચ્ચે હવે સુરતમાં એક કરોડના આધુનિક રોબોટની એન્ટ્રી થઇ ગઇ છે. રોબોટ સીએસઆર એક્ટિવિટી, GSPL ની ક્ષમતા ધરાવે છે. આ અંગે સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે વાત કરતા જણાવ્યું હતું કે રોબોટમાં ડીઝીટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. તેમજ રોબર્ટના માથા પર આધુનિક કેમેરો પણ મૂકવામાં આવ્યો ચે.

Buy Now on CodeCanyon