રાજસ્થાનના ઉદેપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર
ચિંતન શિબિરમાં ભાગ લેવા ઉદેપુર પહોંચ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન
ચિંતન શિબિરમાં પ્રિયંકા ગાંધી પણ લેશે ભાગ
ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચિંતન શિબિરમાં લેશે ભાગ
દેશમાંથી કોંગ્રેસના 430 નેતાઓને અપાયું છે આમંત્રણ
આગામી ચૂંટણી, સંગઠનને લઈને ચિંતન શિબિરમાં થશે ચર્ચા