Surprise Me!

મહાલક્ષ્મીજીનાં મંત્રજાપ માટે કઇ માળા છે શ્રેષ્ઠ ?

2022-05-13 640 Dailymotion

આજે એક આવા માના સ્થાનકના દર્શન કરવા છે જ્યાંની અખંડ જ્યોત જ તેની આગવી ઓળખ છે..વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલ છે મા તુલજા ભવાનીનુ સુંદર ધામ..આ મંદિર સાથે 800 વર્ષ જુનો ઈતિહાસ જોડાયેલો છે...તો આવો જાણીએ આ પૌરાણિક મંદિરનો ઈતિહાસ. <br />જીવનમાં દરેક મનુષ્ય પર મહાલક્ષ્મીની કૃપા હોય તો તેને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે...પરંતુ જરુર છે આસ્થા અને શ્રદ્ધા સાથે લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાની .શાસ્ત્રોમાં મંત્રજાપનો મહિમા જ્યારે દર્શાવામાં આવ્યો છે ત્યારે શ્રેષ્ઠ મંત્રોથી પણ થઈ શકે છે ધન સંપત્તિની વર્ષા, ત્યારે આવો જાણીએ કે મહાલક્ષ્મીજીનાં મંત્રજાપ માટે શા માટે કમળકાકડી માળા છે શ્રેષ્ઠ....

Buy Now on CodeCanyon