સંદેશ અહેવાલની અસર પડી રણની ઢસીમા જીપીસીબીના દરોડા
હળવદના ટીકર રણની ઢસીમા જીપીસીબીના દરોડા
પ્રદુષણ ઓકતા 11 કારખાનાની તપાસ
4 યુનિટોને બંધ કરવાની નોટિસ
25 લાખનો દંડ અને વીજ પુરવઠો કાપવામાં આવ્યો
પ્રતિબંધિત વિસ્તારમાં દુષિત પાણી છોડતા દંડનિય કાર્યવાહી
પ્રદુષિત પાણીના સેમ્પલો રાજકોટ લેબમા મોકલાયા
મંજુરી વગર ધમધમતા કારખાના સામે જીપીસીબીની કાર્યવાહી