કેશોદના માણેકવાડામાં યોજાયો લોકડાયરો
2022-05-14 199 Dailymotion
જૂનાગઢના કેશોદમાં એક લોકડાયરાનું આયોજન કરાયું હતું. કેશોદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ લોકડાયરાનું આયોજન ગોઠવાયું. માણેકવાડામાં યોજાયેલા લોકડાયરામાં રાજ્ય કક્ષાના મંત્રી દેવા માલમે પૈસાનો વરસાદ કર્યો.