Surprise Me!

અન્નપૂર્ણા માતાની કરો ઉપાસના

2022-05-14 3 Dailymotion

અન્નપૂર્ણા માતા સનાતન ધર્મના એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારી માતા એ અન્નપૂર્ણા માતા. <br />મોટા જમણની રસોઇ આગળ કેટલાક શ્રદ્ધાળુ તે ખૂટે નહિ તે માટે અન્નપૂર્ણાનો પાઠ કરાવે અથવા તેના નામનો ઘીનો દીવો બાળે છે. આદિ શંકરાચાર્યએ મા અન્નપૂર્ણાની સ્તુતિમાં અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યું છે.

Buy Now on CodeCanyon