છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં પ્રધાનમંત્રી મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા નલ સે જલ યોજનામાં ભારે ગોબાચારી આચરાઈ હોવાનુ સામે આવ્યુ છે..