Surprise Me!

કોળી સમાજમાં જૂથવાદ ચરમસીમાએ

2022-05-15 1 Dailymotion

અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુંવરજી બાવળીયાની હકાલપટ્ટી કરવામાં આવી છે. આજે કોળી સમાજની મળેલી કાર્યકારીણીની બેઠકમાં બાવળીયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon