ઉનાળામાં મોટાભાગના અમદાવાદીઓ ચામડી બાળે તેવી ગરમીથી પરેશાન છે ત્યારે શહેરમાં આવેલા સ્નો પાર્કની મુલાકાતે જનારાઓને ગરમીમાં પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.. અમદાવાદનો એક એવો ઇન્ડોર સ્નો પાર્ક છે કે જ્યાં આખુ વર્ષ ઠંડક માણી શકાય છે.. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે જેથી શહેરીજનો આવી કાળઝાળ ગરમીથી બચવા સ્નોપાર્કનો સહારો લેતા જોવા મળી રહ્યા છે..