Surprise Me!

LIC IPOએ રોકાણકારોને નિરાશ કર્યા

2022-05-17 418 Dailymotion

LICના IPOથી દેશ રોકાણકારોને ખૂબ જ આશા હતી, ખાસ કરીને લિસ્ટિંગ ગેઇનથી રૂપિયા બનાવાની રાહ જોતા હતા, જે હવે આશા તૂટી ગઇ છે. જેમાં LICના IPOની લિસ્ટિંગથી <br /> <br />રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં, LICના શેર BSE પર લગભગ 9 ટકા ઘટીને રૂ. 867 પર લિસ્ટ થયા હતા. શેરબજારમાં ઘટાડાની અસર LIC IPOના લિસ્ટિંગ પર <br /> <br />પડી છે. આવી સ્થિતિમાં દેશના સૌથી મોટા IPOથી રોકાણકારોને ઝટકો લાગ્યો છે. લિસ્ટિંગ પછી LICનું માર્કેટ કેપ રૂ. 5.48 લાખ કરોડ હતું.

Buy Now on CodeCanyon