હાર્દિક પટેલને લઇને સૌથી મહત્વના સમાચાર
સામે આવ્યા છે. જેમાં હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. તેમાં કોંગ્રેસથી ઘણા સમયથી હાર્દિક પટેલ
નારાજ હતા. જેમાં હવે

હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે છે તેવી ચર્ચા શરૂ થઇ છે.