1993 બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર
4એ આરોપીની પુછપરછમાં થયો મોટો ખુલાસો
દાઉદ સાથે સંકળાઈને કરતા હતા વેપાર
અબુ બકર અને યુસુફ બટકા ઓમાનમાં કરતા હતા વેપાર
બંન્ને રિયલ એસ્ટેટમાં દાઉદ સાથે સંકળાઈને કરતા વેપાર
આરોપી શોએબ બાબા - શૈયદ કુરેશી સાઉદી અરેબિયામાં હતા
સિગારેટ અને હવાલા રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો
દાઉદ સાથેના વેપાર અને ડી ગેંગના રૂપિયાના વ્યવહાર અંગે તપાસ
ATS એ પકડેલા બનાવટી પાસપોર્ટની અન્ય 3 રાજ્યમાં તપાસ
પાસપોર્ટ બનાવવામાં કોણ કોણ સંકળાયેલા છે તે અંગે તપાસ