અલ્તાફ છ આંગરીની ડાયરીમાં અનેક ઘટસ્ફોટ <br />બુટલેગર અલ્તાફની ડાયરી આધારે પૂર્વ પોલીસ કમિ.નો રિપોર્ટ <br />રિપોર્ટના આધારે 11 પોલીસ અધિકારીઓની બદલી <br />64 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ <br />અલ્તાફ છ આંગરી ડાયરીમાં ટૂંકા નામોથી પોલીસ મૂંઝવણમાં