પ્રાથમિક શિક્ષકોએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ને કરી રજૂઆત <br />ધોરણ 6 થી 8 માં વિકલ્પ સ્વીકારેલ શિક્ષકોને નવા બદલીના નિયમોથી અન્યાય <br />નવા બદલીના નિયમોને લઈ વિકલ્પ સ્વીકારેલ શિક્ષકોની સિનિયોરિતી માં થઇ રહ્યો છે અન્યા <br />મૂળ શાળામાં હાજર થયાની તારીખ થી વિકલ્પ સ્વીકારેલ શિક્ષકોની સીનીયોરિતી ગણવા રજૂઆત <br />નવા બદલીના નિયમોમાં ફેરફાર નહિ કરાય તો 25 હજાર જેટલા શિક્ષકો જિલ્લા ફેર બદલી નો લાભ નહિ મળે ની શિક્ષકોની રજૂઆત