Surprise Me!

મિલેનિયમ માર્કેટની 250 મીટર લાંબી દીવાલ પર પેઈન્ટિંગ

2022-05-20 239 Dailymotion

દેશ-વિદેશમાં કાપડ માટે પ્રખ્યાત સુરતનો કાપડઉદ્યોગ વર્ષ જૂનો માનવામાં આવે છે. સુરતમાં કાપડઉદ્યોગનો ગૌરવવંતો ઇતિહાસ સુરતના લોકોની સાથે અન્ય રાજ્યોમાંથી આવતા <br /> <br />વેપારીઓ પણ સમજે તે માટે રિંગરોડ પર કાપડ માર્કેટની દીવાલ પર કાપડ ઉદ્યોગના વિકાસ સાથે જોડાયેલી પેઈન્ટિંગ બનાવવામાં આવી છે.

Buy Now on CodeCanyon