બોરસદની સરસ્વતી એજ્યુ. ટ્રસ્ટના સંચાલકોની દાદગીરી
મેનેજમેન્ટ દ્રારા વાલીઓને કરાયું દબાણ
એક જ બુકસ્ટોલ પરથી પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ
મેનેજમેન્ટ દ્વારા વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં પત્રિકા વાયરલ
બુક સ્ટોલ સંચાલકે પણ વાલીઓ સાથે કર્યું ગેરવર્તન
માત્ર પુસ્તકો ખરીદી કેસ પેમેન્ટ આપવા કરાયું દબાણ