Surprise Me!

ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ડ્રગ્સનો કર્યો કેસ

2022-05-22 89 Dailymotion

ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ડ્રગ્સનો કેસ કર્યો છે. જેમાં એક આરોપીની જુહાપુરા મકરબામાંથી ધરપકડ કરી છે. તથા 7.12 લાખની કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેમાં સોલેહ મન્સૂરીની ક્રાઈમ <br /> <br />બ્રાન્ચે ધરપકડ કરી છે.

Buy Now on CodeCanyon