Surprise Me!

Viramgamમાં રખડતાં પશુઓનો આતંક

2022-05-22 48 Dailymotion

Viramgamમાં રખડતાં પશુઓનો આતંક વધ્યો છે. જેમાં રાહદારી આધેડને અડફેટે લીધા છે. તેમાં પશુએ રાહદારી આધેડને અડફેટે લીધા છે. જેમાં આધેડના બન્ને હાથ અને પગમાં <br /> <br />ફેક્ચર થયુ છે. શહેરના ટાવર નજીક વોરાફળી વિસ્તારની ઘટના છે.

Buy Now on CodeCanyon