2001ના ભૂકંપ બાદ ભુજને રીંગ રોડની ભેટ મળી હતી. જે હાલ અત્યંત દયનીય હાલતમાં છે. મોટા ભાગના રિંગરોડ પર બાવળની ઝાડીનું સામ્રાજય જોવા મળી રહયું છે. અને કચરાના <br /> <br />ઢગલા પણ પડ્યાં છે. આવા સંજોગોમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે સવાલ ઉભો થઇ રહ્યો છે.