રાજકોટમાં છુટ્ટા હાથે સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં વેલનાથ પુલ પર રાજકોટ પોલીસને પડકાર ફેંકતો સ્ટંટમેન જોવા મળ્યો છે. તેમાં GJ03DP787 નંબરના <br /> <br />બાઈક ચાલકો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અગાઉ જામનગર હાઈવે પર સ્ટંટ કરતા યુવકનું મોત થયું હતુ.