અમદાવાદમાં ભારતી આશ્રમ વિવાદ કેસમાં ધરપકડથી બચવા ઋષિ ભારતી કોર્ટના શરણે ગયા છે. જેમાં ઋષી ભારતીએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તેમાં કોર્ટે <br /> <br />અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી છે. જેમાં કોર્ટે અધિકારીઓને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.