બુટલેગર વાસુએ અપનાવ્યો નવો રસ્તો
2022-05-23 1 Dailymotion
અમદાવાદમાં બુટલેગરે નવો રસ્તો અપનાવ્યો છે. જેમાં પોલીસની પ્લેટ અને સિમ્બોલ લગાવી દારુની હેરાફેરી કરવામાં આવતી હતી. તેમાં અમરાઈવાડીના નામચીન બુટલેગરને દારૂ સાથે <br /> <br />PCBએ પકડ્યો છે. તેમજ ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો.