Surprise Me!

ગુજરાતમાં સરકારી તંત્ર દ્વારા વિકાસના નામે મંદિર બન્યા ટાર્ગેટ

2022-05-24 127 Dailymotion

વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશિપ પાસે રેલવે તંત્રે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નડતરરૂપ 70 વર્ષ જુનું મંદિર અને દરગાહ દૂર કરવા માટે એક દિવસ પૂર્વે <br /> <br />નોટિસ આપી હતી. અને આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને ધાર્મિક સ્થળો તોડી પડાતા રહીશોએ વિરોધ નોંધાવતા સાત લોકોને અટકાયત કરવામાં આવી હતી.

Buy Now on CodeCanyon