Surprise Me!

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે IPS રાજુ ભાર્ગવની નિમણૂંક

2022-05-24 352 Dailymotion

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે 1995ની બેંચના IPS અધિકારી રાજુ ભાર્ગવની નિમણૂંક કરવામાં આવી છે. અત્યાર સુધી રાજુ ભાર્ગવ ADGP ગાંધીનગર આર્મ્સ યુનિટમાં ફરજ બજાવતા હતા.

Buy Now on CodeCanyon