સુરતના યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવકે અલગ અલગ જગ્યાઓ પર સ્ટંટ કર્યો છે. તેમાં બ્રિજ, ચાલુ કાર, બિલ્ડિંગ પર સ્ટંટ કર્યો છે. તેમજ પોલીસે આવા સ્ટંટ <br /> <br />નહીં કરવાની લોકોને કડક સૂચના આપી છે. તેમાં યુવક વેસુ વિસ્તારનો રહેવાસી છે. યુવક અન્ય લોકોને એવા ખતરનાક સ્ટંટ શીખવાડે છે. તથા સ્ટંટના વીડિયો વાઈરલ થવા છતાં કોઈ <br /> <br />કાર્યવાહી થઇ નથી. જો આ સ્ટંટ શીખી કોઈનો જીવ જોખમમાં મુકાય તો જવાબદારી કોની યુવકની કે તંત્રની?