Surprise Me!

માણસોની હોસ્પિટલમાં પલંગ પર શ્વાનની 'દાદાગીરી'

2022-05-25 519 Dailymotion

ભરુચની હોસ્પિટલના પલંગ પર શ્વાન આરામ કરતા જોવા મળ્યો છે. જેમાં આમોદ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તેમાં આમોદ રેફરલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો <br /> <br />છે. જેમાં હોસ્પિટલમાં ફરતા શ્વાનથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

Buy Now on CodeCanyon