Surprise Me!

કચ્છમાં હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

2022-05-25 148 Dailymotion

કચ્છમાં હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ. BSFએ પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી. પ્રાથમિક તપાસમાં ફિશિંગ બોટ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે BSFએ વધુ તપાસ હાથ ધરી.

Buy Now on CodeCanyon