Surprise Me!

ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા

2022-05-26 167 Dailymotion

અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી સપાટો બોલાવ્યો છે. તેમાં જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. પર ITની <br /> <br />તવાઇ છે. તથા ગુજરાતના જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર ITના દરોડા પડ્યા છે.

Buy Now on CodeCanyon