આચર્યએ ઘૂણવા લાગી અપશબ્દો બોલવા લાગ્યા
2022-05-26 1 Dailymotion
અમદાવાદની નવયુગ સ્કૂલમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આચાર્યએ વધુ ફી માગતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. તથા વાલીઓએ વિરોધ કરતા આચાર્ય ઘૂણવા લાગ્યા <br /> <br />હતા. તેમજ આચર્યએ ઘૂણવા લાગી અપશબ્દો બોલવા લાગ્યા હતા.