Surprise Me!

સુરતમાં ફરી આવી ભ્રષ્ટાચારની ગંધ

2022-05-27 104 Dailymotion

મોટા વરાછામાં રોડની કામગીરીમાં ક્ષતિ
રોડની કામગીરીમાં રોડનો 10 ટકા હિસ્સો ગાયબ
3.34 કિ.મીના CC રોડનો 10 ટકા હિસ્સો ગાયબ
છતાં કોન્ટ્રાક્ટરને પૂરું પેમેન્ટ અને બીજા પ્રોજેક્ટની લ્હાણી
શહેરી વિકાસ વિભાગે કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો
રોડનું 21.28% કામ ખરાબ હોવાનો SVNITનો રિપોર્ટ
ગ્રીન ડિઝાઈન & એન્જિનિયરીંગને બ્લેક લિસ્ટ કરવા માંગ
જે.પી. સ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરવા માંગ

Buy Now on CodeCanyon