Surprise Me!

જન સેવા કેન્દ્રમાં કર્મચારીઓની લાલિયાવાડીનો વીડિયો વાયરલ

2022-05-27 202 Dailymotion

બનાસકાંઠાના ધાનેરાના જન સેવા કેન્દ્રમાં કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી છે. જન સેવા કેન્દ્રની લાલીયાવાડીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક તરફ વીજ અછત હોવા છતાં સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વેડફાટ જોવા મળ્યો. કોઈ કર્મચારી હાજર ન હોવા છતાં પંખા, એસી સહીત વીજ ઉપકરણો ચાલુ જોવા મળી રહ્યા છે.

Buy Now on CodeCanyon