Surprise Me!

સાંજે 6.30 વાગ્યે IPLની 15મી સિઝનની ક્લોઝિંગ સેરેમની

2022-05-29 286 Dailymotion

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. તથા ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ છે. જેમાં 1.32 લાખ દર્શકો IPLના મહાસંગ્રામનો <br /> <br />આનંદ માણશે. તેમાં સાંજે 6.30 વાગ્યે IPLની 15મી સિઝનની ક્લોઝિંગ સેરેમની થશે.

Buy Now on CodeCanyon